હોમ » તસવીરો » મનોરંજન
મનોરંજન Jan 11, 2018, 06:57 PM

મુંબઇ એરપોર્ટ પર મો છુપાઇને જ્યારે પહોંચ્યા હતા સ્ટાર્સ

બોલિવૂડ સીતારા ઘણી વખત મુંબઇ એરપોર્ટ તેમનો લેટેસ્ટ લૂક છુપાવવા કે પછી અન્ય કોઇ કારણોસર તેમનો ચહેરો ઢાંકીને પહોચતા હોય છે. ત્યારે ચાલો યાદ કરીએ એવાં બોલિવૂડ સિતારાની તસવીરો જેઓ કેમેરા પર્સનથી છુપવા માટે આ પ્રકારની ટ્રિક્સ અપનાવી ચુક્યા છે.