Home » photogallery » entertainment » CASE FILED AGAINST SAIF ALI KHAN FOR REMARK THAT ADIPURUSH WILL MAKE RAAVAN HUMANE

'આદિપુરુષ' પર રાવણ અંગેનું નિવેદન આપીને ફસાયો સૈફ અલી, નોંધાયો કેસ

હિમાંશુ શ્રીવાસ્તવ દ્વારા માંડવામાં આવેલા દાવામાં ધાર્મિક ભાવનાને દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગેની સુનાવણી 23 ડિસેમ્બરના રોજ થશે.