Home » photogallery » મનોરંજન » Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોનીએ (Sunny Leone) ખૂબસૂરત અને સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને કાન્સ (Cannes 2023)માં ડેબ્યૂ કર્યુ. તેની પહેલી ઝલક જોતા જ કેમેરા તેના પર અટકી ગયા.

  • 18

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    મુંબઇ. આજકાલ ફિલ્મી ગલીઓમાં ચારેતરફ કાન્સ (Cannes 2023) ફિલ્મ ફેસ્ટિવલને લઇને ચર્ચાઓ છે. આ ઇવેન્ટ પર ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પોતાના સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લેતા અને ફોટોશૂટ કરાવતા જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 28

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    આ વર્ષ બોલિવૂડ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વખતે ઘણી એક્ટ્રેસીસે કાન્સ પર ડેબ્યૂ કર્યુ છે, જેમાંથી એક સની લિયોની (Sunny Leone) પણ છે.

    MORE
    GALLERIES

  • 38

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    સનીએ હાલમાં જ પોતાના ડેબ્યૂની પહેલી ઝલક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને જોવા મળી રહી છે. સનીના નવા ફોટોઝ જોઇને ફેન્સ તેના લુક પર ક્રેઝી થતાં જોવા મળી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 48

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    કાન્સથી સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન કલરના સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં સની દરિયા કિનારે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 58

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    સનીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો સાથે સનીએ જણાવ્યું કે તેનો પહેલો દિવસ કેવો રહ્યો. સનીએ કહ્યું કે કાન્સમાં ફર્સ્ટ ડે ઇન્ટરવ્યુ કરતાં પસાર થયો.

    MORE
    GALLERIES

  • 68

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    જણાવી દઇએ કે સનીએ આ ડ્રેસ પણ કાન્સ સાથે જોડાયેલા ઇન્ટરવ્યુ માટે જ પહેર્યો હતો. તેના રેડ કાર્પેટ ડ્રેસની તસવીરો આવવાની હજુ બાકી છે. સની લિયોનીની આ તસવીરો હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 78

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    સની આ ગ્રીન ડ્રેસમાં એકદમ ખૂબસૂરત લાગી રહી છે, આ જ કારણ છે કે ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. આ ફોટોઝ પર મળી રહેલી કોમેન્ટ્સ જોઇએ તો એક યુઝરે લખ્યું, આ થઇ ને વાત, હવે કાન્સમાં આગ લાગશે. અન્ય એક યુઝરે લખ્યું, બોલિવૂડની બાર્બી ડોલ.

    MORE
    GALLERIES

  • 88

    Cannes 2023: સની લિયોનીએ હાઇ સ્લિટ ડ્રેસમાં કર્યુ કાન્સ ડેબ્યૂ, બાર્બી ડોલ બનીને વિખેર્યો જલવો

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે તુર્કી-સીરિયામાં ભૂકંપ પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે. જેના માટે કપલ તેમની કમાણીમાંથી 10% રકમ દાન કરશે.

    MORE
    GALLERIES