એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાન્સ 2022માં દીપિકા પાદુકોણનો (Deepika Padukone Retro Look ) લૂક ખુબજ સુંદર છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં (Cannes Film Festival) તે જ્યૂરી મેમ્બર તરીકે ભારતને રિપ્રેઝન્ટ કરી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તવસીર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો લેટેસ્ટ લૂક શેર કરી છે. Instagram @deepikapadukone