બ્રૂનાએ તેની દીકરી ઇસાબેલની પહેલી તસવીર શેર કરતાં લખ્યું હતું કે,'હું મારા પરિવારનાં સૌથી નવાં સભ્યને આપ સૌને મળવતા ખુબજ ગર્વ અને ઉત્સાહિત અનુભવી રહી છું. ઇસાબેલ, તેનો જન્મ 31 ઓગસ્ટનાં રોજ મુંબઇમાં થયો. અમે બંને સરસ છીએ. હું તેનાં પર પ્રેમ વર્સાવતા થાકતી નથી.'