Home » photogallery » મનોરંજન » દુલ્હન બનવા તૈયાર છે કાજલ અગ્રવાલ, લગ્ન પહેલાં શેર કર્યો FIRST LOOK

દુલ્હન બનવા તૈયાર છે કાજલ અગ્રવાલ, લગ્ન પહેલાં શેર કર્યો FIRST LOOK

  • 13

    દુલ્હન બનવા તૈયાર છે કાજલ અગ્રવાલ, લગ્ન પહેલાં શેર કર્યો FIRST LOOK

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggrwal) આજે એટલે કે 30 ઓક્ટોબરનાં રોજ લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છે. તે તેનાં લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ (Gautam Kitchlu) સાથે લગ્ન કવરાની છે. ત્યારે તેનાં લગ્ન પહેલાંનાં લૂકની તસવીર સામે આવી છે. જે ખુદ કાજલે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ ફોટોમાં કાજલ દુલહ્નનાં રૂપમાં સજેલી નજર આવે છે. તેણે તેનો બ્રાઇડલ લૂક પણ સંપૂર્ણ રીતે જાહેર કર્યો નથી. જેને કારણે તેને દુલ્હનનાં રૂપમાં જોવા માટે તેનાં ફેન્સ આતુર છે.

    MORE
    GALLERIES

  • 23

    દુલ્હન બનવા તૈયાર છે કાજલ અગ્રવાલ, લગ્ન પહેલાં શેર કર્યો FIRST LOOK

    આ તસવીર જોઇને એ વાત તો સ્પષ્ટ છે કે, કાજલ સંપૂર્ણ સાઉથ ઇન્ડિયન બ્રાઇડનાં રૂપમાં નજર આવશે. તેણે હાથમાં તે રીતની જ બંગડીઓ અને માથે તે રીતે જ તૈયાર થઇ હતી. આ તસવીર કાજલે બ્લેક એન્ડ વ્હાઇટ શેર કરી છે. તેથી તેનાં મેકઅપ અને કપડાંનાં કલર અંગે માલૂમ નથી થતું,. તેની જ્વેલરી અને હેરસ્ટાઇલ ઘણી જ સુંદર લાગ છે. તે હાલમાંથી ચૂડો પહેરેલો છે. જોકે તેનો વેડિંગ ડ્રેસ કેવો છે તે હાલમાં માલૂમ નથી પડ્યું તે બાથરોબ પહેરેલી નજર આવી હતી.

    MORE
    GALLERIES

  • 33

    દુલ્હન બનવા તૈયાર છે કાજલ અગ્રવાલ, લગ્ન પહેલાં શેર કર્યો FIRST LOOK

    તસવીરમાં પાછળ તેનો લહેંગો લટકેલો નજર આવે છે. જ્યારે તેને હજુ બાથરોબ જ પહેરેલો છે. આ તસવીર શેર કતાં કાજલે લખ્યું છે, 'તોફાન પહેલાંની શાંતિ' આ કેપ્સનમાં કાજલ કદાચ તેનાં આવનારા ઇવેન્ટ માટે નર્વસનેસ જાહેર કરી રહી છે. આ લૂકમાં કાજલ ખુબજ સુંદર લાગી રહી છે. હવે જોવાનું રહેશે કે દુલ્હેરાજા ગૌતમ કેવાં લૂકમાં હોય છે.

    MORE
    GALLERIES