Home » photogallery » entertainment » BOYCOTT KAREENA KAPOOR KHAN IS TRENDING ON TWITER MP

કરીના કપૂર ખાન ટ્વિટર પર ઘેરાઇ, લોકોએ કહ્યું- #BoycottkareenaKhan,જાણો આખો કિસ્સો

સીતાનાં રોલને કારણે ટ્વિટર પર હેશટેગ બોયકોટ કરીના કપૂર ખાન (#BoycottKareenaKhan) ટ્રેન્ડ થઇ રહ્યો છે. લોકોનું કહેવું છે કે, કરીના સીતાનું કિરદાર અદા કરવાને લાયક નથી