'કેપ્ટન માર્વલ'માં બ્રી લાન્સને સુપરવુમનનાં રૂપમાં જોવાની દર્શકોને મઝા આવી રહી છે જેને કારણે અમિતાભ બચ્ચન સ્ટાર 'બદલા'ને ફિકો પ્રતિસાદ મળી રહ્યો છે.
2/ 3
ગત દિવસોમાં બોક્સ ઓફિસ પર અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ફિલ્મ 'બદલા' રિલીઝ થઇ અને તેની સામે જ હોલિવૂડ ફિલ્મ 'કેપ્ટન માર્વલ'. શુક્રવારે રિલીઝ થયેલી આ બંને ફિલ્મોમાં 'કેપ્ટન માર્વલ'ની કમાણી ઘણી વધુ છે.
3/ 3
એક તરફ જ્યાં કેપ્ટન માર્વલે 13.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે ત્યાં અમિતાભ બચ્ચનની 'બદલા' આ મામલ 'કેપ્ટન માર્વેલ'ને ટક્કર આપી શકી નથી. ફિલ્મે પહેલાં દિવસે માત્ર 5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
13
Box office collection: કેપ્ટન મારવેલ સામે ફિકી પડી Big Bની 'બદલા'