Home » photogallery » મનોરંજન » કંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક

કંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ BMC હવે કંગનાની ઓફિસમાં વધુ તોડફોડ નહીં કરી શકે

  • 16

    કંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક

    મુંબઈઃ કંગના રનૌટ (Kangana Ranaut) બુધવારે મુંબઈ (Mumbai) પહોંચે તે પહેલા જ બીએમસી (BMC)એ મોટી કાર્યવાહી કરી છે. બીએમસીએ કંગનાની ઓફિસ (Kanagana Ranaut Office)માં ગેરકાયદેસર રીતે નિર્માણનો હવાલો આપીને જોરદાર તોડફોડ કરી છે. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની બહાર અને અંદર હથોડા અને જેસીબીના અવાજ ગૂંજતા રહ્યા. બીએમસી કર્મચારી કંગનાની ઓફિસમાં તોડફોડ કરીને રવાના થઈ ગયા છે. બીજી તરફ બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ આ મામલામાં બીએમસીની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. એટલે કે હવે આગળ આવી કોઈ કાર્યવાહી નહીં થઈ શકે.

    MORE
    GALLERIES

  • 26

    કંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક

    બોમ્બે હાઈકોર્ટે આ તોડફોડ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. તેથી જો ભવિષ્યમાં પણ BMC આવી કાર્યવાહી કરવાનું વિચારી રહી હશે તો તેઓ તેનો અમલ નહીં કરી શકે. આ મામલામાં હવે ગુરુવાર બપોરે 3 વાગ્યે હોઈકોર્ટમાં સુનાવણી થશે.

    MORE
    GALLERIES

  • 36

    કંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક

    કંગના રનૌટની ઓફિસ પર લાગેલી નવી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટ્રેસને પહેલા નોટિસ આપીને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેઓએ સાત દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ BMCએ તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી છે. નવી નોટિસ લગાવીને ગેરકાયદેસર નિર્માણ તોડી પાડવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 46

    કંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક

    બીએમસીએ પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનૌટની 48 કરોડની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું છે. બોલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ના ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે 2 વાગે કંગના મુંબઇ પહોંચે તે પહેલા જ શિવસેના સરકાર અંતર્ગત કામ કરતી BMC દ્વારા તેની ગેરકાનૂની બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફોટો સભાર- @KanganaTeam/Twitter

    MORE
    GALLERIES

  • 56

  • 66

    કંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક

    મુંબઇ પહોંચતા પહેલા કંગનાએ ટ્વિટ કરીને કહ્યું કે મારા આવવાની પહેલા જ મહારાષ્ટ્ર સરકાર અને તેમના ગુંડાઓએ મારી ઓફિસ પહોંચી તેને પાડવાની તૈયારી કરી છે. ફોટો સભાર- @KanganaTeam/Twitter

    MORE
    GALLERIES