બોલિવુડ માટે 2018નું વર્ષ અનેક ચડાવ-ઉતરાણવાળું રહ્યું. સલમાન-આમિર અને શાહરૂખની મહાત્વાકાંક્ષી ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ ન પાડી શકી તો બીજી તરફ #MeTooના આરોપ લાગતાં નાના પાટેકરથી લઈને આલોકનાથ ચર્ચામાં રહ્યા. આ ઉપરાંત દીપીકા-રણવીર અને પ્રિયંકા-નીકના હાઇ-પ્રોફાઇલ લગ્ન થયા. તો આવી રસપ્રદ વાતો જાણો માત્ર એક મિનિટમાં. જાન્યુઆરી: પદમાવત વિવાદ