Home » photogallery » મનોરંજન » Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

ટીવી કોમર્શિયલની દુનિયામાં યામી ગૌતમની એક અલગ ઓળખ છે. કોસ્મેટિક બ્રાન્ડની જાહેરાતે તેણીને દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ અપાવી છે. થોડા ઘણા સમયથી અલગ પાત્ર સિલેક્ટ કરી રહેલી યામી ગૌતમ આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ શરુઆતી દિવસોમાં IAS બનવાની ઈચ્છા ધરાવતી યામીનું કરિયર કેવું રહ્યુ.

विज्ञापन

  • 18

    Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

    યામી ગૌતમનો જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં 28 નવેમ્બર 1988માં થયો હતો. તેણીનો ઉછેર ચંદીગઢમાં થયો છે અને તેણીના પિતા ફિલ્મ ડિરેક્ટર છે. ફોટોઃ @yamigautam

    MORE
    GALLERIES

  • 28

    Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

    સ્કૂલિંગ બાદ યામીએ લૉમાં ગ્રેજ્યુએશન કર્યુ હતું. ભણવામાં સારી એવી યામી ગૌતમે શરુઆતમાં IAS અધિકારી બનવાનું સપનું જોયુ હતું. પરંતુ, બાદમાં તેનું મન બદલાઈ ગયુ હતું.  ફોટોઃ @yamigautam

    MORE
    GALLERIES

  • 38

    Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

    20 વર્ષની ઉંમરમાં યામીએ ફિલ્મોમાં જવાનું મન બનાવી લીધું હતું અને તેના માટે તેણી મુંબઈ જતી રહી હતી. યામીએ ટીવી શો 'ચાંદ કે પાર ચલો'થી એક્ટિંગની દુનિયામાં તેનો પહેલો પગ મુક્યો હતો.  ફોટોઃ @yamigautam

    MORE
    GALLERIES

  • 48

    Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

    પહેલા ટીવી શોમાં તેના કામના ઘણા વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ યામીએ ટીવી શો 'યે પ્યાર ના હોગા કમ'થી તમામ લોકોને ઈમ્પ્રેસ કરી દીધા હતાં. યામીએ 'મીઠી છુરી નમ્બર વન', 'કિચન ચેમ્પિયન' જેવા રિયાલિટી શો પણ કર્યા હતાં.  ફોટોઃ @yamigautam

    MORE
    GALLERIES

  • 58

    Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

    યામીએ 2009માં ફિલ્મ ડેબ્યૂ કર્યુ હતું. ત્યાર બાદ તેણીએ 2012માં શુજીત સરકારની ફિલ્મ 'વિક્કી ડોનર'માં લીડ રોલ પ્લે કરવાનો મોકો મળ્યો હતો. ફિલ્મ દ્વારા યામીએ બોલિવૂડમાં ઓળખ બનાવી હતી.  ફોટોઃ @yamigautam

    MORE
    GALLERIES

  • 68

    Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

    'વિક્કી ડોનર'ની સફળતા બાદ તેણીએ 'ટોટલ સૈય્યાપા', 'એક્શન જેક્શન', 'બદલાપુર', 'જુનૂનિયત', 'કાબિલ', 'સરકાર 3', 'બત્તી ગુલ મીટર ચાલૂ', 'ઉરી' વગેરે ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.  ફોટોઃ @yamigautam

    MORE
    GALLERIES

  • 78

  • 88

    Yami Gautam B'day: IAS બનવાની હતી ઈચ્છા, પછી લાગી ગયો એક્ટિંગનો ચશ્કો

    યામી ગૌતમ હવે ગણતરીના પ્રોજક્ટ્સ પર ધ્યાન આપી રહી છે. તેણી એવું પાત્ર ભજવી રહી છે, જે કલાકારની રીતે પોતાને સ્થાપિત કરી શકે.  ફોટોઃ @yamigautam

    MORE
    GALLERIES