Home » photogallery » entertainment » BOLLYWOOD UNFORGETTABLE CHARACTERS RAJ KAPOOR MEENA KUMARI AMJAD KHAN SRIDEVI MEENAKSHI SHESHADRI KAJOL RAJESH KHANNA KM

રસપ્રદ : બોલિવૂડ ફિલ્મોના આ 7 પાત્રો, જેને ભૂલવા મુશ્કેલ જ નહી અશક્ય છે

Bollywood Unforgettable characters : બોલિવુડની કેટલીક એવી ફિલ્મો જેના પાત્ર અમર બની ગયા, જેમાં રાજ કપૂર (Raj Kapoor), મીના કુમારી (Meena Kumari), કાજોલ (Kajol), શ્રીદેવી (Sridevi), અમજદ ખાન Amjad Khan, રાજેશ ખન્ના (Rajesh Khanna) અને મીનાક્ષી શેષાદ્રી (Meenakshi Seshadri) જેવા કલાકારોની આ ફિલ્મોનો સમાવેશ થાય છે.