Home » photogallery » entertainment » BOLLYWOOD TRIVIA WHEN KAREENA KAPOOR WANTED TO DATE RAHUL GANDHI MP

ક્યારેક રાહુલ ગાંધીને 'ડેટ' કરવા ઇચ્છતી હતી કરિના કપૂર ખાન

કરિના કપૂર અને શાહિદ કપૂર એક સમયે ડેટ કરતા હતાં તેમનો એક વિવાદિત વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ વર્ષ 2012માં તેણે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતાં