Home » photogallery » entertainment » BOLLYWOOD SURROGACY PARENTS FROM PRIYANKA CHOPRA TO SHAH RUKH KHAN WHICH BOLLYWOOD CELEBS BECAME PARENTS THROUGH SURROGACY METHOD KM

Bollywood Surrogacy Parents : પ્રિયંકા ચોપડાથી લઈને શાહરૂખ ખાન, કયા-કયા સેલેબ્સ સરોગસીથી માતા-પિતા બન્યા

Bollywood Surrogacy Parents : આજના સમયમાં એવા કેટલાક કલ્પસ (Couples) હોય છે, જેઓ કોઈને કોઈ કારણસર સરોગેસી (Surrogac) મારફતે માતાપિતા બનવાનું સપનું પૂરું કરે છે. ત્યારે બોલીવુડ (Bollywood)માં એવા કેટલાક કપલ્સ છે જેઓએ પણ સરોગેસી પદ્ધતિથી પોતાના બાળકનું સ્વાગત કર્યું છે