Home » photogallery » entertainment » BOLLYWOOD STARS VARUN DHAWAN SHARES COOL PIC FROM SETS OF COOLIE NO 1 AP

સારા સાથે વરુણ ધવનનો કુલી લૂક, 'કુલી નંબર-1'ના સેટ પરથી વાયરલ થઇ તસવીર

બૉલિવૂડ સ્ટાર વરુણ ધનવ અને સારા અલી ખાન અત્યારે ફિલ્મ કુલી નંબર-1 ના રીમેકની શૂટિંગના કારણે વધારે ચર્ચામાં છે. આ ફિલ્મ 1 મેના દિવસે રિલિઝ થશે.