અલિયા ભટ્ટે માતા સોની રાજદાની સાથે ખાસ અંદાજમાં મનાવ્યો ફ્રેન્ડશીપ ડે. દિશા પટણીની બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની માતા આયેશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફની સાથેની ખાસ મુલાકાત. ફેશનના મામલમાં એકબીજા સાથે ટક્કર આપતી નજર આવી માતા આશા શ્રોફ અને પુત્રી કૃષ્ણા શ્રોફ. તનુશ્રી દત્તા અને વત્સલ સેઠ સાથે લંચ કરી મનાવ્યો ફ્રેન્ડશીપ ડે. બંને સિતારાઓ જોવા મળ્યો ખાસ અંદાજ. બોલિવૂડ અભિનેતા વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે વેકટેશન માણીને મુંબઈ પરત ફર્યા. મુંબઇમાં અત્યંત ખાસ અંદાજમાં સ્પોટ થઇ મલ્લિકા શેરાવત