કેટલાક બોલિવૂડ સ્ટાર્સ ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશના દર્શન કરવા માટે ઘરેથી બહાર નીકળ્યા તો ઘણા સ્ટાર્સે ઘરે જ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી. ગણેશ ચતુર્થી ઉત્સવની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે, જ્યાં સ્ટાર્સ અલગ અલગ જગ્યાએ ભગવાન ગણેશના દર્શન માટે એકત્રિત થતાં જોવા મળ્યા.