Home » photogallery » મનોરંજન » PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

Bollywood Holi: બોલીવૂડમાં હોળીની મસ્તી છવાયેલી છે. ફિલ્મી દુનિયાના તમામ સેલેબ્સ હોળી સેલિબ્રેશનમાં લાગેલા છે અને પોતાની રીતે મસ્તી કરી સોશિયલ મીડિયા ફોટો શેર કરી રહ્યા છે. ન્યૂલી મેરિડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા આડવાણીથી લઈને કરીના કપૂર ખાન, શહનાઝ ગિલ, શિલ્પા શેટ્ટી સુધીના સ્ટાર પર હોળીનો રંગ ચડ્યો છે. તો આવો તસ્વીરોમાં જોઈ તેમણે કેવી રીતે રમી છે હોળી...

  • 19

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    બોલીવૂડમાં છેલ્લા બે દિવસથી હોળીની મસ્તી છવાયેલી છે. તમામ સેલેબ્સ પોતાના અંદાજમાં હોળી રમી રહ્યા છે. કેટલાય સેલેબ્સે જ્યાં કોરી હોળી રમી હતી, તો અમુક પાણીમાં મસ્તી કરી હતી.

    MORE
    GALLERIES

  • 29

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સાત ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા. ત્યારે આવા સમયે આ કપલની પહેલી હોળી હતી. બંનેએ એક સાથે ખૂબ મજા કરી અને પ્રેમના રંગમાં તરબતર જોવા મળ્યા હતા. સિદ્ધાર્થે ઈંસ્ટાગ્રામ પર કિયારા સાથેનો ફોટો શેર કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 39

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    દરેક તહેવારને ખુલીને એન્જોય કરનારા બોલીવૂડ ખાસ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલે પણ પરિવાર સાથે હોળી મનાવી હતી. કેટરીનાની બહેન ઈઝાબેલ પણ હાજર રહી હતી.

    MORE
    GALLERIES

  • 49

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    કરિશ્મા કપૂર પણ હોળીને એન્જોય કરતી દેખાય છે. કરિશ્મા ફુલો અને ગુલાલથી હોળી રમી રહી હતી. વ્હાઈટ કલરના કુર્તામાં લોલો સુંદર લાગી રહી હતી. કરિશ્માએ ઈંસ્ટાગ્રામ પર કેટલાય ફોટો શેર કર્યા છે.

    MORE
    GALLERIES

  • 59

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    કિસી કા ભાઈ કિસી કી જાનથી સલમાન ખાન સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરનારી શહનાઝ ગિલ પર પણ હોળીનો રંગ ચડ્યો છે. શહનાઝે જોશમાં આવીને હોળી રમી અને ઈંસ્ટા પર કેટલીય તસ્વીરો શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 69

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ દરેક તહેવાર દિલથી મનાવે છે.અંકિતાએ હોળી સેલિબ્રેશનની કેટલીય તસ્વીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. પતિ સાથે પીળી સાડીમાં હોળી રમતી અંકિતાના ફોટો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 79

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    દરેક ભારતીય તહેવારને ખુશીથી સેલિબ્રેટ કરનારી સની લિયોની પણ ખૂબ મસ્તી કરતી દેખાય છે. સનીએ પતિ ડેનિયલ વેબર અને બાળકો સાથે હોળીની ખાસ ઉજવણી કરી હતી.

    MORE
    GALLERIES

  • 89

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    કરીના કપૂર ખાને પણ હોળી રમી હતી. કરીનાના બંને બાળકો તૈમૂર અને ઝેહ સાથે હોળી રમી મજા લુંટી હતી. કરીનાએ રંગથી રંગાયેલા ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે.

    MORE
    GALLERIES

  • 99

    PHOTOS: બોલીવૂડ સ્ટાર્સે આવી રીતે મનાવી હોળી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ તસ્વીરો

    બોલીવૂડના લવેબલ કપૂર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે પણ હોળીમાં ખૂબ મસ્તી કરી હતી. બંનેએ એકબીજાને ખૂબ રંગ લગાવ્યો હતો. ફરહાને પોતાના ઈંસ્ટાગ્રામ પર સુંદર ફોટો શેર કર્યા છે.

    MORE
    GALLERIES