Home » photogallery » entertainment » BOLLYWOOD STAR SAIF ALI KHAN SAID ON CHARACTER UDAYBHAN IN TANHAJI IS ONE OF MY BEST CHARACTERS AP

'તાન્હાજી'માં પોતાના રોલ અંગે સૈફ અલી ખાને કહ્યું 'આ મારા શ્રેષ્ઠ પાત્ર પૈકી એક છે'

સૈફ અલી ખાનનું કહેવું છે કે પાત્ર તેનું અત્યાર સુધીના શ્રેષ્ઠ પાત્ર પૈકી એક માનવામાં આવી છે. સૈફે કહ્યું કે, આ પ્રકારની એક પ્રેરણાદાયક અને મનોરંજનક ફિલ્મનો હિસ્સો બનીને ખૂબ જ ખુશ છે.