Home » photogallery » મનોરંજન » Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

"જો તે એક્ટર તરીકે સારું કામ કરશે તો મને ગર્વ થશે." : શ્રીદેવી

  • 15

    Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

    બોલિવૂડની ચાંદની એટલે કે શ્રીદેવી (Sridevi) ની દીકરી જાહન્વી કપૂર (Janhvi Kapoor)નો આજે 23મો જન્મદિવસ છે. 6 માર્ચેના રોજ જન્મેલી જાહન્વી શ્રીદેવીની પહેલી દીકરી છે. ત્યારે જાહન્વી કપૂર હાલ બોલિવૂડની ઉભરતી એક્ટ્રેસમાંથી એક છે. અને ધડક પછી ટૂંક સમયમાં જ તે એક એરફોર્સ ઓફિસરનું પાત્ર ભજવતી નજરે પડશે. જો કે જાહન્વી કપૂરે તેના બર્થ ડે પહેલા તેની માને યાદ કરી હતી. અને કહ્યું હતું કે "મિસ યૂ એવરી ડે" જો કે જાહન્વી કપૂર જ્યારે નાનપણથી જ એક્ટ્રેસ બનવા માંગતી હતી. ત્યાં જ શ્રીદેવી નહતી ઇચ્છતી કે તે એક્ટ્રેસ બને.

    MORE
    GALLERIES

  • 25

    Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

    શ્રીદેવીએ પોતાની છેલ્લી ફિલ્મ મોમના પ્રમોશનલ ઇન્ટરવ્યૂમાં આ અંગે જણાવ્યું હતું. એક છાપાને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ કહ્યું હતું કે જ્યારે શરૂઆતમાં જાહન્વીએ ફિલ્મોમાં આવવાની વાત કરી તો હું તેનાથી સહમત નહતી. હું આ ઇન્ડસ્ટ્રીને ખરાબ નથી કહેતી. હું આ દુનિયામાં જ મોટી થઇ છું. અને મેં અહીં જ નામ કમાવ્યું છે. પણ એક પેરેન્ટ હોવાના નાતે મને તે વાતની વધુ ખુશી થશે કે હું તેને લગ્ન કરતા જોવું.

    MORE
    GALLERIES

  • 35

    Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

    વધુમાં શ્રીદેવીએ જણાવ્યું કે તેની ખુશીમાં જ મારી ખુશી છે. માટે જો તે એક્ટર તરીકે સારું કામ કરશે તો મને ગર્વ થશે. ઉલ્લેખનીય છે કે જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ પહેલા જ શ્રીદેવી તેના સંબંધીના લગ્નમાં દુબઇ ગઇ હતી જ્યાં તેમનું અકાળે મૃત્યુ થયું હતું.

    MORE
    GALLERIES

  • 45

    Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

    જો કે તેમ છતાં જાહન્વી પહેલી ફિલ્મનો 20 મિનિટનો ચંક કરણ જોહરે શ્રીદેવીને તેમની મૃત્યુ પહેલા બતાવ્યો હતો. જે જોઇને શ્રીએ જાહન્વીને મેકઅપ સંબંધિત સલાહ પણ આપી હતી.

    MORE
    GALLERIES

  • 55

    Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

    ત્યારે વર્કફંટની વાત કરીએ તો ધડક અને વેબ ડેબ્યૂ ગોસ્ટ સ્ટોરીજ પછી જાહન્વી હવે ગુજન સક્સેના, રહી અફ્સામાં નજરે પડશે. આ સિવાય તેમની ફિલ્મ દોસ્તાના 2 અને તક્ત પણ આ વર્ષના અંતમાં આવશે.

    MORE
    GALLERIES