બોલિવૂડ સ્ટાર અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ'થી લોકપ્રિયતા મેળવનારી એક્ટ્રેસ શ્રેયા સરન હંમેશા પોતાની તસવીરોથી લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. હાલમાં જ સાઉથ એક્ટ્રેસ એક વાર ફરી તેના સ્ટનિંગ લુકના કારણે નેટિઝન્સનું અટેન્શન મેળવી રહી છે.
શ્રિયા સરન સિલ્વર સ્ક્રીન પર સાડીના ગેટઅપમાં સુંદર લાગે છે પરંતુ અહીં તે મોર્ડન વિથ ટ્રેડિશનલના કોમ્બિનેશનમાં જોવા મળી રહી છે. ફોટોઃ @shriya_saran1109
2/ 7
શ્રિયા સરનની આ સાડીને સેલિબ્રિટી ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. ફોટોઃ @shriya_saran1109
विज्ञापन
3/ 7
એક્ટ્રેસે પોતાની તસવીરોમાં મનીષ મલ્હોત્રાને ટેગ કરીને આભાર માન્યો છે. ફોટોઃ @shriya_saran1109
4/ 7
શ્રિયાએ લખ્યુ છે, 'આ સાડીમાં એક રાજકુમારીની જેવું ફીલ કરી રહી છું. સ્ટનિંગ સાડી માટે મનીષ મલ્હોત્રાનો આભાર.' ફોટોઃ @shriya_saran1109
5/ 7
વાત જો વર્કફ્રન્ટની કરીએ તો એક્ટ્રેસ આ દિવસે દ્રશ્યમ2માં વ્યસ્ત છે અને સાડીવાળી તસવીરો પણ તેણીએ ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં જ પહેરી હતી. ફોટોઃ @shriya_saran1109
विज्ञापन
6/ 7
ફિલ્મના પહેલા ભાગમાં શ્રિયાએ અજય દેવગણની પત્નીનું પાત્ર ભજવ્યુ હતું. જોકે, પડદાં પર તે સિમ્પલ સાડી લુકમાં જોવા મળે છે. જોકે, અસલ જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ છે. ફોટોઃ @shriya_saran1109
7/ 7
શ્રિયા સરન અને અજય દેવગણ સ્ટારર દ્રશ્યમ-2 18 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જેની એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગઈ છે. ફોટોઃ @shriya_saran1109