shanaya kapoor bold photoshoot: બોલિવૂડની અનેક અભિનેત્રીઓ લોકોના દિલમાં રાજ કરવા માટે જાતજાતની ફેશનને ફોલો કરતી હોય છે. કોઇ ટોપલેસ થઇને ફોટો શૂટ કરાવે છે તો કોઇ બિકીનીમાં..આમ, જો વાત કરવામાં આવે તો હાલમાં જ શનાયા કપૂરે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યુ છે.
શનાયા કપૂરે એક પોસ્ટ શેર કરી છે જેમાં એનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. શનાયા ટોપલેસ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં શનાયા ઊંઘું જેકેટ રાખીને ઉભી છે.
2/ 5
ટોપલેસ થયેલી શનાયાની આ તસવીરના અનેક લોકો દિવાના છે. શનાયા આ તસવીરમાં ખૂબ જ હોટ દેખાઇ રહી છે. શનાયા પોતાના ફેન્સને પોતાની તરફ ખેંચવા અનેક વાર આ ટાઇપના બોલ્ડ ફોટા શેર કરતી હોય છે.
विज्ञापन
3/ 5
બોલિવૂડ એક્ટ્રેસ શનાયા કપૂરે સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટિવ રહે છે. એના ફોટો અને વિડીયો ફેન્સ જોતાની સાથે જ ક્રેઝી થઇને લાઇક કરવા લાગે છે. શનાયા સોશિયલ મિડીયા પર ઘણાં એવા ફોટો શેર કરતી હોય છે જેને ફેન્સ મોટા પ્રમાણમાં લાઇક કરતા હોય છે.
4/ 5
શનાયા કપૂરની આ તસવીરમાં ખાસ કરીને એના ફેસ એક્સપ્રેશન જોવા જેવા છે. શનાયા આ ફેસ એક્સપ્રેશન પર અનેક લોકો ફિદા થયા છે. શનાયાની ઘણી બધી તસવીરો એવી છે જે ફેન્સને ખૂબ જ પસંદ પડતી હોય છે. શનાયાના ફેન્સનો વર્ગ બહુ મોટો છે.
5/ 5
શનાયા કપૂરે એક પોસ્ટ શેર કરી છે જેમાં એનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. શનાયા ટોપલેસ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં શનાયા ઊંઘું જેકેટ રાખીને ઉભી છે.