Home » photogallery » મનોરંજન » આલેલે..ઊંધુ જેકેટ પહેરીને શનાયા કપૂરે કરાવ્યુ સુપર બોલ્ડ ફોટોશૂટ, આ તસવીરો જોઇને ઠંડી ઉડી જશે

આલેલે..ઊંધુ જેકેટ પહેરીને શનાયા કપૂરે કરાવ્યુ સુપર બોલ્ડ ફોટોશૂટ, આ તસવીરો જોઇને ઠંડી ઉડી જશે

shanaya kapoor bold photoshoot: બોલિવૂડની અનેક અભિનેત્રીઓ લોકોના દિલમાં રાજ કરવા માટે જાતજાતની ફેશનને ફોલો કરતી હોય છે. કોઇ ટોપલેસ થઇને ફોટો શૂટ કરાવે છે તો કોઇ બિકીનીમાં..આમ, જો વાત કરવામાં આવે તો હાલમાં જ શનાયા કપૂરે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યુ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन