Home » photogallery » entertainment » BOLLYWOOD SARA ALI KHAN REVEALS WHEN SHE THOUGHT AMRITA SINGH RAN A PORN SITE AND SAIF ALI KHAN USED FOUL LANGUAGE KM

જ્યારે સારા અલી ખાનને લાગ્યું કે, અબ્બા સૈફ અલી આપે છે 'ગાળો' અને મા અમૃતા સિંહ ચલાવે છે પોર્ન સાઇટ

બોલિવૂડમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને અદભુત વીડિયોને કારણે ચર્ચામાં રહે છે