બુધવારે સાંજે રણવીર કપૂર પોતાના પરિવાર સાથે બાંદ્રાની એક પોપ્યુલર રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવ્યો રણવીર સાથે તેમની બહેન રિદ્ધિમા રણવીર સાથે તેના પિતા ઋષિ કપૂર, મોમ નીતૂ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર અને ભાણેજ સમારા કપૂર પણ હાજર રહી. રણવીર પોતાના પરિવાર સાથે ડિનર કરવા માટે પહોચ્યો હતો. રણવીર પોતાની ભાણેજ સમારા સાથે ઘણો જ ક્લોઝ છે. જે વાત ફોટોઝ પરથી જોઈ શકાય છે. ફોટોઝમાં જોઈ શકાય છે કે કેવી રીતે કપૂર પરિવાર એક સાથે હેપ્પી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે. ફોટોઝમાં જોઈ શકાય છે કે કેવી રીતે કપૂર પરિવાર એક સાથે હેપ્પી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે.