Home » photogallery » entertainment » BOLLYWOOD PARINEETI CHOPRA BIRTHDAY SPECIAL TOP IN TWELTH CLASS IN COUNTRY SEE PHOTOS KM

Birthday Special: ધો-12માં દેશમાં પ્રથમ રેન્ક મેળવનાર પરીણીતિ ચોપડાને ઇન્વેસ્ટમેન્ટ બેંકિગમાં બનાવવું હતું કરિયર

આજે પરીણીતિ પોતાનો 33મો જન્મદિવસ (Happy Birthday Parineeti Chopra) મનાવી રહી છે. ફાઇનાન્સ અને અર્થશાસ્ત્ર (Economics)માં ટ્રિપલ હોનર્સ પરીણીતિએ બોલીવૂડની (Bollywood Actress) અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.