આજે બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનો જન્મદિવસ છે. તેનો જન્મ 2 જૂન, 1987ના રોજ થયો હતો. બૉલીવુડ સ્ટાર માતા-પિતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાનું બોલિવૂડ કરિયર હવે 11 વર્ષનું થઈ ગયું છે. ત્યારે અહીં જાણીશું સોનાક્ષીના જન્મદિવસ પર કેટલીક વિશેષ વાતો... (તસવીર સાભારઃ @aslisona)