Nushrat Bharucha Photos: નુસરત ભરુચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર પોતાનું ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેણીએ હાલ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને નેટિઝન્સનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યુ છે. તેણી નવી તસવીરોમાં સફેદ સરારા પેહેરેલી જોવા મળે છે.
નુસરત ભરુચા (Nushrratt Bharuccha) પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં ટ્રેડશનલ આઉટફીટમાં જોવા મળી રહી છે. તેણીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે, જેમાં તેણી બ્રાલેટની સાથે પહેરેલા સફેદ શરારામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોઃ @nushrrattbharuccha
2/ 7
નુસરત ભરુચા સફેદ અને સિલ્વર શરારામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેણીની કાતિલ અદાઓ તેણીના સુંદરતામાં વધારો કરી રહી છે. ફોટોઃ @nushrrattbharuccha
विज्ञापन
3/ 7
નુસરત ભરુચાએ શરારાને સતરંગી બ્રાલેટ સાથે કેરી કરેલું જોવા મળે છે. આ સાથે તેણીએ સફેદ રંગનું સ્લગ પણ પહેરેલું જોવા મળે છે. ફોટોઃ @nushrrattbharuccha
4/ 7
નુસરતે આ ફોટો શેર કરતાની સાથે કેપ્શનમાં 'ધ વ્હાઈટ સ્વાન' લખ્યુ છે. તેણીના આ ફોટોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફોટોઃ @nushrrattbharuccha
5/ 7
નુસરતે વ્હાઈટ અને સિલ્વર શરારા સાથે એક ડાયમન્ડ નેકલેસ પહેરેલો જોવા મળે છે, જે તેણીના ઉપર ખૂબ જ સુદર લાગી રહ્યો છે. ફોટોઃ @nushrrattbharuccha
विज्ञापन
6/ 7
નુસરતે પોતાના લુકને કમ્પ્લિટ કરવા માટે પોતાના અડધા વાળની હેરસ્ટાઈલ કરી બીજા ખુલ્લા મુકી દીધા હતાં. ફોટોઃ @nushrrattbharuccha
7/ 7
નુસરતના ડીપનેક બ્રાલેટના કારણે તેણીનો લુક ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યો છે, ફેન્સ તેણીની ઉપરથી પોતાની નજર હટાવી શકતા નથી. ફોટોઃ @nushrrattbharuccha