Home » photogallery » મનોરંજન » નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

એક્ટ્રેસ નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે. નેહા અવાર-નવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

विज्ञापन

  • 17

    નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

    ભોજપુરી એક્ટ્રે નેહા મલિકને કોઈ ઓળખની જરુર નથી. એક્ટ્રેસે પોતાના દમ પર જ એક અલગ મુકામ હાંસલ કરી લીધો છે. ફોટોઃ @nehamalik335

    MORE
    GALLERIES

  • 27

    નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

    નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસ પોતાના કામની સાથે-સાથે બોલ્ડ અંદાજને લઈને અવાર-નવાર ચર્ચામાં રહે છે. ફોટોઃ @nehamalik335

    MORE
    GALLERIES

  • 37

    નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

    ભોજપુરી એક્ટ્રેસ ફિલ્મોની સાથે-સાથે પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી રહી છે. તેણીના ગીતો રિલીઝ થતા જ યુટ્યુબ પર છવાઈ જાય છે. એક્ટ્રેસ પોતાના ફેન્સની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. ફોટોઃ @nehamalik335

    MORE
    GALLERIES

  • 47

    નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

    આ દરમિયાન ફરી એકવાર ફરી નેહા મલિકે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરો એકવાર ફરી તમામનું ધ્યાન ખેંચી રહ્યા છે. ફોટોઃ @nehamalik335

    MORE
    GALLERIES

  • 57

    નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

    વાયરલ થઈ રહેલા ફોટોશૂટમાં ભોજપુરી એક્ટ્રેસે બોલ્ડનેસની તમામ હદ પાર કરી દીધી છે. નેહા મલિક આ તસવીરોમાં સફેદ ટૉવલમાં લપેટાયેલી જોવા મળી રહી છે. ફોટોઃ @nehamalik335

    MORE
    GALLERIES

  • 67

    નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

    તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કે એક્ટ્રેસ ફક્ત ટૉવલથી પોતાના શરીરને ઢાંકતી જોવા મળી રહી છે. આ ફોટોશૂટ ખૂબ જ બોલ્ડ છે અને એક્ટ્રેસ તેમ અલગ-અલગ પોઝ આપી રહી છે. ફોટોઃ @nehamalik335

    MORE
    GALLERIES

  • 77

    નેહા મલિકે તો હદ વટાવી! ફક્ત રુમાલ લપેટીને ઢાંક્યુ શરીર

    આ તસવીરોમાં નેહા મલિકની કાતિલ અદાઓ તમામને મધહોશ કરી રહી છે. એક્ટ્રેસના ફેન્સ તેની સુંદરતા અને હૉટનેસના વખાણ કરતા થાકતા નથી. ફોટોઃ @nehamalik335

    MORE
    GALLERIES