Mrs. World: કાશ્મીરથી પણ સુંદર છે કાશ્મીરી સરગમ, ફોટો પરથી નજર નહીં હટાવી શકો!
Sargam Koushal Mrs World 2022: ભારતની દીકરી સરગમ કૌશલે 21 વર્ષ બાદ મિસેઝ વર્લ્ડનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. 63 દેશની મહિલાઓ ઉમેદવારોને પાછળ છોડીને સરગમે આ તાજ પહેર્યો છે. વર્ષ 2001માં ડૉ. અદિતિ ગોવિત્રીકારે આ ખિતાબ પોતાના નામે કર્યો હતો, ત્યારથી કોઈ ભારતીય મહિલા આ ગૌરવ પ્રાપ્ત કરી શકી નહતી.
સરગમ કૌશલ મૂળ કાશ્મીરની રહેવાસી છે. તેણી મોડલિંગની દુનિયામાં આવ્યા પહેલા શિક્ષિકા તરીકે કામ કરતી હતી. સરગમની ઉંમર 32 વર્ષ છે અને આગળ મોડલિંગની દુનિયામાં જ કામ કરવાનું ઈચ્છે છે. ફોટોઃ @sargam3
2/ 8
જીતથી ઉત્સાહિત સરગમે જીત્યા બાદ કહ્યુ હતું કે તેણી આ ખિતાબ મેળવીને ખૂબ જ ખુશ છે. સાથે તેણીને ગર્વ છે કે 21 વર્ષ બાદ તેણી ભારતને આ ગૌરવ અપાવી શકી છે. ફોટોઃ @sargam3
3/ 8
મિસેઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યાની ખબર સામે આવ્યા બાદ જ સરગમ સોશિયલ મીડિયા પર હિટ થઈ ગઈ છે. તેણીના ફોટો સોશિયલ મીડિયા પર સર્ચ કરવામાં આવી રહ્યા છે. ફોટોઃ @sargam3
4/ 8
સરગમે આ કોન્ટેસ્ટમાં ભાગ લીઘો તે દરમિયાન ઘણા ફોટો ક્લિક કરાવ્યા હતાં. તેણીનો દરેક ફોટોશૂટમાં શાનદાર અંદાજ છે, જે લોકોને આકર્ષિત કરી રહ્યા છે. ફોટોઃ @sargam3
5/ 8
મિસેઝ વર્લ્ડ પ્રતિયોગિતાની શરુઆત 1984માં થઈ હતી. આ પ્રતિયોગિતામાં સૌથી વધારે ખિતાબ અમેરિકાએ મેળવ્યો છે. પહેલી પ્રતિયોગિતાની વિનર શ્રીલંકાની રોઝી હતી. હવે લાંબા સમય બાદ ભારતને આ ગૌરવ મળ્યુ છે. ફોટોઃ @sargam3
6/ 8
સરગમની આ સફળતા પાછળ તેણીના પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. સરગમના લગ્ન 2018માં કૌશલ સાથે થયા હતાં, જે ભારતીય નેવી ઓફિસર છે. સાસરી તરફથી સરગમને હંમેશા પ્રેરિત કરવામાં આવી છે. ફોટોઃ @sargam3
7/ 8
સરગમના પતિ પડદાંની પાછળ રહીને હંમેશા સપોર્ટ કરતા રહ્યા. ઘણીવાર સરગમે કહ્યુ પણ છે કે પતિના સપોર્ટના કારણે તેણી જીવનમાં આગળ વધી રહી છે. ફોટોઃ @sargam3
8/ 8
હાલ, સરગમની જીતથી પૂરા ભારતમાં ઉજવણીનો માહોલ બનાવી દીધો છે. સરગમની સામે હવે ઘણા રસ્તા છે. તેણી બોલિવૂડ તરફ પણ વળાંક લઈ શકે છે. ફોટોઃ @sargam3
विज्ञापन
18