Home » photogallery » મનોરંજન » 40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ હાલ પોતાની અદાઓથી એકવાર ફરી દરેકને ઘાયલ કર્યા છે. તેણીની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ પોતાનું ભાન ભુલી રહ્યા છે. મોનાલિસાની લેટેસ્ટ તસવીરો પરથી લોકો પોતાની નજર હટાવી શકતાં નથી. ફોટોઃ @aslimonalisa

विज्ञापन

  • 18

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    ભોજપુરી ક્વિન મોનાલિસાએ એકવાર ફરી ફેન્સની હાર્ટ બીટ્સ વધારી દીધી છે. તેણીના હુસ્નને જોઈને દરેક લોકો હેરાન થઈ રહ્યા છે. બ્લેક ડ્રેસમાં મોના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES

  • 28

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    હાલમાં જ મોનાલિસાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે, જેને જોઈને દરેક લોકો તેણીના દીવાના થઈ રહ્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES

  • 38

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    આમતો આ પહેલીવાર નથી જ્યારે મોનાલિસાએ પોતાના હુસ્નથી લોકોને ઘાયલ કરતી હોય. પરંતુ, આ વાતમાં કોઈ શક નથી કે તેણીની અદા જ ફેન્સને ઘાયલ કરવા માટે પુરતી છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES

  • 48

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસે બ્લેક બેકલેસ ટૉપ સાતે બૂટકટ પેન્ટ પહેરેલું જોવા મળી રહી છે. તેની સાથે તેણીએ વાળ ખુલ્લા રાખીને પોતાના લુકને કમ્પલિટ કર્યો છે. આ અંદાજમાં મોનાલિસા એકદમ પરફેક્ટ લાગી રહી છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES

  • 58

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    પરફેક્ટ લુકમાં મોનાલિસા કેમેરા સામે હૉટ અને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેણીના ફોટોમાં લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ પણ આવી રહી છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES

  • 68

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    મોનાલિસાનો ક્લોઝ અપ લુક જોયા બાદ ઘણા લોકોના હોશ ઉડી ગયા છે. આ તસવીરોમાં મોનાલિસા હૉટ લુક આપી રહી છે. ત્યારે એક્ટ્રેસનો મેકઅપ તેણીના લુકમાં ચાર-ચાંદ લગાવે છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES

  • 78

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    મોનાલિસા જ્યારે પણ ફોટો શેર કરે છે, તેણીના ફોટો વાયરલ થઈ જાય છે. મોનાલિસા એક એવું નામ છે જે ભોજપુરી ઈન્ડસ્ટ્રીને ચાહકોના દિલો પર રાજ કરે છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES

  • 88

    40ની ઉંમરે પણ હૉટનેસનો લગાવ્યો તડકો, બેકલેસ બ્લેક ડ્રેસમાં મોનાલિસાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

    મોનાલિસાના ફોટો પર યુઝર્સ સતત કોમેન્ટ્સ કરીને તેણીના વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @aslimonalisa

    MORE
    GALLERIES