Home » photogallery » entertainment » BOLLYWOOD MEGASTAR SON DETAINED WITH DRUGS ON CRUISE SHIP COCAINE HASHISH AND MD SEIZED MP

બોલિવૂડ મેગાસ્ટારનો પુત્ર મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપમાં ડ્રગ્સ સાથે પકડાયો; કોકેન, હાશીશ અને એમડી જપ્ત

NCB ટીમે કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise ship) મુંબઈથી ગોવા માટે રવાના થયા બાદ દરોડા પાડ્યા હતા, આ પાર્ટીમાં કોકેન, હશીશ અને એમડી જેવાં ડ્રગ્સ મળી આવ્યાં હતાં. અને આ તમામની સાથે બોલિવૂડ મેગાસ્ટારનાં દીકરાની પણ અટકાયત (Bollywood Megastar's Son Detained) કરવામાં આવી છે. આ રેઇડથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. ચાલુ રેઇડ દરમિયાન જ આ વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકો સુધી પહોંચી ગઇ હતી અને તે મીડિયામાં આવી ગઇ હતી. (હર્મન ગોમ્સ અને અંકુર શર્માના ઇનપુટ્સ સાથે)

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन