મુંબઈ. પોતાની એક્ટિંગની સાથે ફિટનેસ માટે જાણીતી બોલિવૂડ (Bollywood) અભિનેત્રી મંદિરા બેદી (Mandira Bedi)એ હાલમાં જ પોતાના પતિ અને ફિલ્મ નિર્માતા રાજ કૌશલ (Raj Kaushal) સાથેની તસવીરો શૅર કરી છે. પતિ રાજના નિધન બાદ સોશિયલ મીડિયા (Social Media) પર આ તેની ત્રીજી પોસ્ટ છે, જેમાં તે રાજની સાથે પસાર કરેલી જૂની યાદોને ફરીથી યાદ કરી ઇમોશનલ (Mandira Bedi Emotional) થઈ ગઈ. (તસવીર સાભાર- @mandirabedi/Instagram)