Home » photogallery » entertainment » BOLLYWOOD MALAIKA ARORA CELEBRATED HER BIRTHDAY WITH KAREENA KAPOOR AND ARJUN KAPOOR TILL LATE NIGHT VIEW PICS KM

Malaika Arora birthday પર અર્જુન કપૂર અને કરીના સાથે લેટ Night Party કરી - Photos

મલાઈકા અરોરાએ શનિવારે 23 ઓક્ટોબરે બાંદ્રા સ્થિત તેની માતાના ઘરે તેનો 48મો જન્મદિવસ (Malaika Arora birthday) ઉજવ્યો હતો. અભિનેત્રીના જન્મદિવસ પર તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor), સહિત નજીકના મિત્રોએ હાજરી આપી