હૃતિક રોશન પણ ભોળેનાથના મોટા ભક્ત છે. દર વર્ષે મહાશિવરાત્રી પર એ પરિવાર સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે. આટલું જ નહીં એ નવા પ્રોજેક્ટની કામની શરૂઆત પણ પહેલાં ભગવાનના આર્શીવાદ લઇને કરે છે. આમ, તમને જણાવી દઇએ કે ઘણાં ભક્તો એવા હોય છે જે ભગવાન શિવની પૂજા-આરાધના કરીને આગળનું શુભ કામ કરતા હોય છે.