Home » photogallery » entertainment » BOLLYWOOD LOVE BIRDS MARRIAGE NEXT YEAR DP

રિચા ચઢ્ઢા-અલી ફઝલના લગ્ન બાદ આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જશે બોલીવુડના આ 6 પ્રેમી પંખીડા!

Bollywood love birds: રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. લોકો તેમને અભિનંદન આપતા પોસ્ટ શેર કરી રહ્યા છે. હવે રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન બાદ હવે ચાહકો બોલિવૂડના કેટલાક વધુ ક્યુટ કપલને લગ્ન કરતા જોવા ઇચ્છે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन