Home » photogallery » entertainment » BOLLYWOOD KNOW ABOUT SHARVARI WAGH NEW BABLI OF BUNTY AUR BABLI 2 BOLD AND GLAMOROUS ACTRESS KM

શું તમે 'બંટી ઔર બબલી 2'ની નવી બબલીને જાણો છો? શર્વરી વાઘનું મહારાષ્ટ્રના પૂર્વ CM સાથે છે કનેક્શન

ફિલ્મ 'નયી બબલી'માં શર્વરી વાઘ (sharvari wagh), રાની મુખર્જી (rani mukerji), સૈફ અલી ખાન (saif ali khan), સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. શર્વરી વાઘનો બોલ્ડ લુક આ દિવસોમાં ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.