આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. છેલ્લા ઘણા દિવસોથી લગ્નની ચર્ચા પણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે રાહુલ અને આથિયાના પેરેન્ટ્સે લગ્નને લઈને મુલાકાત પણ કરી લીધી છે. હવે ખબર સામે આવી રહી છે કે રાહુલ આવતા મહિનાના પહેલા અઠવાડિયે આથિયા સાથે લગ્ન કરશે. તેથી તેણે BCCI પાસેથી રજા પણ લીધી છે અને તેની માટે અુપ્રૂવલ પણ મળી ગયું છે. ફોટોઃ @klrahul