કિયારા અડવાણી અવાર-નવાર બ્લેક ડ્રેસમાં પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેમાં તેણીની સ્ટાઈલ ખૂબ જ શાનદાર લાગે છે. એવું સ્પષ્ટ થઈ રહ્યુ છે કે કિયારાને બ્લેક રંગ ખૂબ જ પસંદ છે.
મુંબઈઃ કિયારા અડવાણી થાઈ-હાઈ સ્લિટવાળી બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ તેણી આ બ્લેક ડ્રેસમાં ખૂબ જ કાતિલ પોઝ પણ આપી રહી છે. ફોટોઃ @kiaraaliaadvani
2/ 8
કિયારા અડવાણીની થાઈ-હાઈ સ્લિટવાળી બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/ 8
કિયારા અડવાણી બ્લેક એમ્બેલિશ્ડ જમ્પશૂટમાં ગ્લેમરનો તડકો લગાવતી જોવા મળી રહી છે. ફોટોઃ @kiaraaliaadvani
4/ 8
કિયારા અડવાણી બ્લેક કટઆઉટ ડ્રેસમાં કાતિલ પોઝ આપીને પોતાનું શાનદાર ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોઃ @kiaraaliaadvani
5/ 8
કિયારા બ્લેક લેટેક્સ જમ્પશૂટમાં પોતાના કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કિયારાનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફોટોઃ @kiaraaliaadvani
6/ 8
કિયારા અડવાણી શિકૉનની બ્લેક સાડીમાં પોતાનો ઝલવો વિખેરી રહી છે. કિયારાનો આ સાડી લુક ફેન્સને ઘાયલ કરી રહ્યા છે. ફોટોઃ @kiaraaliaadvani
7/ 8
કિયારા અડવાણી બ્લેક એન્ડ વ્હાઈટ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ ડ્રેસમાં કિયારાના કાતિલ પોઝ ફેન્સને દીવાના બનાવી રહ્યા છે. ફોટોઃ @kiaraaliaadvani
8/ 8
કિયારા અડવાણી બ્લેક ફ્લોઈ લેસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસમાં એક્ટ્રેસની બોલ્ડનેસ જોઈ ફેન્સ પોતાની નજર હટાવી શકતા નથી. ફોટોઃ @kiaraaliaadvani