હાલ વેડિંગ સિઝન ચાલી રહી છે અને દરેક જગ્યાએ લગ્નની શરણાઈઓ પણ વાગી રહી છે. સામાન્ય રીતે તમે પણ લગ્નમાં સાડી પહેરવાનો પ્લાન કર્યો હશે. સુંદર સાડી સ્ટાઈલ સાથે જો તમને સારા ફોટો ક્લિક કરવા ના મળે તો અધુરુ લાગે છે. એવામાં તમે કેટરીના કેફના સાડી પોઝ જોઈને આઈડિયા લઈ શકો છો. કેટરીનૈ કેફે હાલમાં જ બ્લૂ સાડીમાં પોતાના અમુક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
કેટરીના કેફે સ્કાઈ બ્લૂ રંગની સાડીમાં ફોટો શેર કર્યા છે. જેના પર સુંદર વર્ક કરવામાં આવ્યુ છે. તેની સાથે કેટરીનાએ કટ સ્લીવ્ઝ બ્લાઉઝ પહેરેલો છે. ફોટોઃ @katrinakaif
2/ 8
કેટરીનાએ સાડી સાથે ન્યૂડ મેકઅપ કરેલો જોવા મળે છે. આ સાથે કેટરિનાએ હેવી ઇયરિંગ્સ પહેરેલા છે. સાડીમાં તેણીનો અંદાજ ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. ફોટોઃ @katrinakaif
विज्ञापन
3/ 8
કેટરીનાએ સાડી સાથે મેચ કરતો જ બ્લાઉઝ પહેરેલો જોવા મળે છે. સાતે તેણીએ હાઈ હિલ્સ પહેરીને શાનદાર પોઝ આપ્યા છે. ફોટોઃ @katrinakaif
4/ 8
સાડીની સાથે અમુક કેન્ડિડ ફોટો પણ ખૂબ જ સુંદર લાગે છે. કેટરીનાએ પણ સાડી સાથે ઘણા કેન્ડિડ ફોટો શેર કરેલા જોવા મળે છે. ફોટોઃ @katrinakaif
5/ 8
સાડીમાં કેટરીનાનો દરેક પોઝ ખૂબ જ આકર્ષક લાગે છે. આ ફોટો પર તેણીના ફેન્સ ફાયર ઈમોજી શેર કરીને એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @katrinakaif
विज्ञापन
6/ 8
સાડીની સાથે મસ્તી ભર્યા પોઝ પણ સારા લાગે છે. ફિલ્મ 'ફોન ભૂત'ના પ્રમોશન દરમિયાન કેટરીનાએ આવા જ અમુક પોઝ આપ્યા હતાં. ફોટોઃ @katrinakaif
7/ 8
સાડીમાં જદો તમે બેસીને પોઝ આપવાનું પસંદ કરો છો તો કેટરીનાની આ સ્ટાઈલને કૉપી કરી શકો છો. કેટરીનાએ દિવાળી પાર્ટી દરમિયાન આ ફોટો શેર કર્યો હતો. ફોટોઃ @katrinakaif
8/ 8
નજર નીચે નમાવીને ફોટોનો પોઝ તમે કેટરીના પાસેથી શીખી શકો છો. સાડીમાં આ ફોટો પોઝ ખૂબ જ સુંદર લાગે છે. ફોટોઃ @katrinakaif