કાજોલ આ દિવસે પોતાની અપકમિંગ ફિલ્મ 'સલામ વેન્કી'ને લઈને ચર્ચાનો વિષય બની છે. તેણીની આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર 14 નવેમ્બરે રિલીઝ થઈ ગયું છે. જેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે. જણાવી દઈએ કે, ફિલ્મની સ્ટોરી એક એવી મહિલા ઉપર છે જે એકલી બીમારી દીકરાનું ધ્યાન રાખે છે. એક્ટ્રેસનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હવે ટ્રેલર રિલીઝ થયા બાદ કાજોલ પોતાની નવી તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. ફોટોઃ @kajol