મુંબઈ. બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor New Look) પોતાની દમદાર એક્ટિંગ અને લુક્સના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે અનેકવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પ્રશંસકોને શૅર કરતી રહે છે. હવે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર તસવીરો શૅર કરી છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ (Janhvi Kapoor Glamorous Look) લાગી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર સાભાર- @JanhviKapoor Instagram)