સોશિયલ મિડીયા પર કૃષ્ણાની તસવીરોને લોકો ખૂબ લાઇક્સ અને કોમેન્ટ્સ કરતા હોય છે. જો કે કૃષ્ણાના ફેસ ફિચર્સ બહુ મસ્ત છે. કૃષ્ણા મેક અપ કરે તો પણ એનો ચહેરો ખીલી ઉઠે છે. લોકો એ વિચારી શકતા નથી કે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા આટલી હોટ અને ગ્લેમરસ હશે. પરંતુ તસવીરો આ હોટનેસનો સૌથી મોટો પૂરાવો છે.<br />(Instagram@kishushroff)