Home » photogallery » entertainment » BOLLYWOOD IRRFAN KHAN SPOTTED AT MUMBAI AIRPORT REMOVED HIS MASK FOR PAPARAZZI

બીમારી પછી પ્રથમ વખત કેમેરામાં કેદ થઇ ઇરફાન ખાનની તસવીર

ઈરફાનને સામે જોઈને તમામને ખુશી થઈ. તે થોડો નબળો લાગ્યો. પરંતુ રાહતની વાત એ છે કે તે હવે સ્વસ્થ છે.