Home » photogallery » entertainment » BOLLYWOOD INTERESTING STORY WHEN SHAH RUKH KHAN WAS NEW TO THE FILM INDUSTRY CHUNKY PANDEY HELPED KM

Bollywood Interesting Story: ચંકી પાંડે અને શાહરૂખ ખાનની દોસ્તીની રસપ્રદ કહાની

શરૂઆતના દિવસોમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) ચંકી પાંડે (Chunky pandey)ના ઘરે જ રોકાયા હતા. ચંકીએ જ શાહરુખને ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે પરિચય કરાવ્યો હતો.