Home » photogallery » entertainment » BOLLYWOOD INTERESTING STORY THESE 11 FILMS HAVE BEEN DECLARED FLOPS YET MINDLESS SUPERHIT FILMS ARE BETTER KM

Bollywood Interesting Story: આ 11 ફિલ્મોને જાહેર કરાઈ ફ્લોપ, તેમ છતા માઈન્ડલેસ સુપરહીટ ફિલ્મો કરતા છે સારી!

શું ખરેખર માત્ર સારૂ બોક્સઓફિસ કલેક્શન ફિલ્મના સારા હોવાની ગેરેન્ટી છે? કેટલીક માથા પૂંછડી વગરની સ્ટોરીલાઈન 100 કરોડ કમાઈ જાય છે, પણ સારી સ્ક્રિપ્ટ વાળી ફિલ્મો જેને ખરેખર અટેન્શન મળવું જોઈએ તે ફેંકાઈ જાય છે