Home » photogallery » મનોરંજન » સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

Hrithik Roshan Agneepath Sister: ફિલ્મ અગ્નિપથમાં હ્રિતિક રોશનની બહેનના રોલમાં જોવા મળેલી એક્ટ્રેસ હવે મોટી થઈ ગઈ છે. હાલ આ એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

विज्ञापन

  • 18

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    વર્ષ 2012માં રિલીઝ થયેલી હ્રિતિક રોશનની ફિલ્મ 'અગ્નિપથ'ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં હ્રિતિક રોશનની બહેનનું પાત્ર ખૂબ જ ચર્ચામાં આવ્યુ હતું. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES

  • 28

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    હ્રિતિક રોશનની બહેનનો રોલ કનિકા તિવારીએ ભજવ્યુ હતું. અગ્નિપથ કનિકાની ડેબ્યૂ ફિલ્મ હતી. વળી, પહેલી ફિલ્મથી જ પોતાની શાનદાર એક્ટિંગના કારણે તેણીએ લોકોનું દિલ જીતી લીધું હતું. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES

  • 38

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    અગ્નિપથ રિલીઝ થઈ હતી તેના 11 વર્ષ થઈ ચુક્યા છે. વળી આટલા વર્ષોમાં કનિકામાં પણ ઘણો મોટો બદલાવ થઈ ચુક્યો છે. આજે તેણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES

  • 48

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    ઈન્સ્ટાગ્રામથી લેવામાં આવેલી કનિકા તિવારીની આ તસવીરો જોઈને તેણીના ગ્લેમરનો અંદાજો લગાવી શકાય છે. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES

  • 58

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    તેણી આ મામલે કનિકા કોઈ બીજી અભિનેત્રીથી જરાય ઓછી નથી, તેણીનું ગ્લેમર કમાલ છે. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES

  • 68

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    ગ્લેમરની સાથે-સાથે કનિકા ખૂબ જ સુંદર અને બોલ્ડ પણ છે. આ મામલે તેનો કોઈ જવાબ નથી. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES

  • 78

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    અગ્નિપથ સિવાય તેણીએ ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES

  • 88

    સખત બોલ્ડ છે હ્રિતિક રોશનની ઓનસ્ક્રીન બહેન, અગ્નિપથથી લઈ અત્યાર સુધી આવી લાગે છે કનિકા તિવારી

    જણાવી દઈએ કે, કનિકા ટીવીની ફેમશ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની પિતરાઈ બહેન છે. કનિકાને ઈન્સ્ટાગ્રામ પર હજારો લોકો ફોલો કરે છે. ફોટોઃ @kanikatiwari_official

    MORE
    GALLERIES