બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષનો સફર પૂરો કર્યો છે. દીપિકા પોતાની સુંદરતાની સાથે ફેશન માટે પણ અવાર-નવાર ચર્ચામાં રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક શાનદાર એક્ટ્રેસની સાથે-સાથે ફેશન આઇકોન પણ છે. એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ દરેક વખતે સોશિયલ મીડિયાનું સેન્ટર ઓફ અટ્રેક્શન રહે છે. ફોટોઃ @deepikapadukone
2/ 7
દીપિકા પાદુકોણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં એક્ટ્રેસે લેડી બૉસ લુકથી તમામ લોકોને ક્લિન બોલ્ડ કરી દીધાં છે. ફોટોઃ @deepikapadukone
विज्ञापन
3/ 7
હાલમાં જ દીપિકાએ એક ઈવેન્ટમાં પોતાની હાજરી આપી હતી. જ્યાં તેણીએ આ જ આઉટફીટ પહેરેલું હતું. એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફોટોઃ @deepikapadukone
4/ 7
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં દીપિકા પાદુકોણ રેડ કલરના લોન્ગ કોટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનું આ આઉટફીટ ખૂબ જ હટકે છે. ફોટોઃ @deepikapadukone
5/ 7
દીપિકાએ આ કપડા સાથે પોતાના વાળ બાંધીને રાખ્યા છે. તેમજ દીપિકાએ આઉટફીટ સાથે ખૂબ જ સિમ્પલ લુક કેરી કર્યો છે. ફોટોઃ @deepikapadukone
विज्ञापन
6/ 7
એક્ટ્રેસે આ આઉટફીટ સાથે એક બ્રેસ્લેટ પહેર્યુ છે, જોકે તે યુનિક એટલે છે કારણકે તેણીએ બ્રેસ્લેટ કોટના ઉપર જ પહેરેલું છે. ફોટોઃ @deepikapadukone
7/ 7
દીપિકા પાદુકોણે હાલમાં જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષ પૂરા કર્યા છે. એક્ટ્રેસે પોતાના અત્યાર સુધીના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ફોટોઃ @deepikapadukone