Home » photogallery » entertainment » BOLLYWOOD CELEBS WISH THEIR SIBLINGS RAKSHA BANDHAN SHARE BEAUTIFUL PHOTOS MP

Raksha Bandhan 2021: બોલિવૂડ સેલિબ્રિટીઝે ભાઇ-બહેનને આ રીતે પાઠવ્યાં વધામણાં

અક્ષય કુમાર (Akshay Kumar)થી લઇ અનુષ્કા શર્મા (Anushka Sharma) સુધી, તમામ બલિવૂડ સેલિબ્રિટીઝ (Bollywood Celebrities)એ સોશિયલ મીડિયા પર તેનાં ભાઇ-બહેનોને રક્ષા બંધન (Raksha Bandhan)ની શુભેચ્છાઓ આપી છે.