Home » photogallery » entertainment » BOLLYWOOD CELEBS POST ON PRIYANKA CHOPRA BIRTHDAY MP

PRIYANKA CHOPRAને જન્મ દિવસ પર મિત્રોએ આપી શુભેચ્છાઓ, કરિના-કેટરિના સહિત સ્ટાર્સે કરી વિશ

દુનિયા ભરનાં ફેન્સ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ને જન્મ દિવસ પર શુભેચ્છાઓ આપી રહ્યાં છે. બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપાર જોનસ (Happy Birthday Priyanka Chopra Jonas)નો આજે 39મો જન્મ દિવસ છે